#કેરળ
મારા માટે તો આજનો દિવસ બહુ જ ધન્ય છે.
આજે તો મારા કનૈયા ની સાથે સાથે મારુ પણ નામ દુનિયા ભરમા લેવાશે. જય સી કૃષ્ણ .
હું એ બધા ના મા બાપ ફોઈ ઓ બધા નો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે આ જયક્ષી નામ પસંદ કયુઁ છે.
કારણ,
બધા જ દેવી દેવતા સાથે જયશ્રી નામ તો બોલાય
છે.