દક્ષિણે ભારતી ભરી શારદા,
નૃત્યને ભાષામાં છે વિશેષતા
દિશે છે સુરખી નભે સ્વચ્છ,
સંધ્યા ટાણે રમણીય ગમતું.
પ્રભુએ પૂર્યા રંગ કુદરતી ચિત્રમાં,
શ્રીફળ વૃક્ષ, સમુદ્રમાં ડૂબતો સૂરજ.
વિશેષે તીર્થ તિરૂપતિ બાલાજી,
દેશ-વિદેશથી જનગણ પ્રવાસ કરતા.
વાનગી પણ વિશિષ્ટ ધ્યાન ખેંચે,
કેળપાન પર જમાડે ઈડલી, સંભાર ને ઢોસા.
#કેરળ