Gujarati Quote in Religious by Aarti bharvad

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધન નો ભંડાર ભરેલુ છે કેરળ,
જયા ભગવાન શ્રી તિરુપતિ બાલાજી સાક્ષાત બિરાજમાન છે,
તેમનુ એ સ્વરૂપ નો શણગાર એવી રીતે કરવામા આવે છે કે,
ઉપર ના ભાગ મા ભગવાન બાલાજી ના વસ્ત્ર અને નીચે ના ભાગ મા સાળી પહેરવા મા આવે છે,
કહેવાય છે કે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી નુ એકસાથે આ તિરુપતિ બાલાજી સ્વરુપ છે,
જે ત્યા ના દર્શન કરે એ ધનવાન બની જાય છે,
જે પણ ત્યા દર્શન કરવા જાય એ પોતાના માથા પર ના વાળ ભગવાન ને અર્પણ કરે છે.
#કેરળ

Gujarati Religious by Aarti bharvad : 111538730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now