"સમય"
સમય જીવનમાં નવા નવા રંગ રૂપ આપી ચાલ્યો જાય છે..! સમય
એક સરખો સમય હમેશા એક સરખો નથી રેહતો,નવી આશા નવી પરિભાષા આપતો જાય છે..! સમય
એક સમય બદલાવ વાળો,એક સમય સ્થિર પરિસ્થિતિ વાળો, એક અનુભવ આપતો જાય છે..! સમય
"સ્વયમભુ" એક સમય ભૂતકાળ ને યાદ કરાવે છે,એક સમય વર્તમાનમાં ચાલતા શીખવે છે,એક ભવિષ્ય નો બોધ આપતો જાય છે..! સમય
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"