એક મારું દિલ એક તારું દિલ, એક સાથે ધડકતું આપણું દિલ, એક મારું દિલ એક તારું દિલ..!
એક બીજામા માં ભળી જાતું આપણું દિલ..! એક મારું દિલ એક તારું દિલ,
એક બીજા સંગ જીવી જાણતું આપણું દિલ, એક મારું દિલ એક તારું દિલ..!
એક મેક નું બની જાતું એક મેક નું થઈ જાતું, એક મારું દિલ એક તારું દિલ..!
એક શ્વાસ થી એક વિશ્વાસ થી સમજી જાતું આપણું દિલ...એક મારું દિલ એક તારું દિલ..!
તું "સ્વયમભુ" બની સ્વીકારી લે એક મેક નું દિલ, એક મારું દિલ એક તારું દિલ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"