Gujarati Quote in Blog by Chirag Vora

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે તમારી માતા, પત્ની, બહેન, ગર્લફ્રેંડ બોયફ્રેન્ડ તમને વાર વાર પૂછે જમ્યુ કે નહી? ક્યા છો? ક્યારે અવીસ? કેટલી વાર? આ બધુ શુ છે હે? શુ બનવુ આજે? આવી નાની નાની વાતો પૂછે ને તો કોઈ દિવસ અકળાવુ કે ખિજાવુ નહી? કે સૂ વાર વાર ટૉર્ચર કર્યા કરે છે તુ..
"કારણ કે ઍક સ્ત્રી હમેશા ઍને જ ગણકારે અથવા પૂછે જેને ઈ અનહદ પ્રેમ કરે અને સંભાળ લેતી હોઈ..!!! આવુ કરવાનુ જો બંધ થય જાઈને ત્યારે ચિંતા કરજો કે કેમ હવે ઈ મારા તરફ ધ્યાન નથી આપતી.. "
સંભાળ લેનાર કે પ્રેમ કરનાર દરેકના નસીબમા નથી હોતુ, લોકો તરસે છે ઘણા આવા શબ્દો સાંભળવા માટે... જો તમારા પાસે ખરેખર આવુ કોઈ હોઈ તો તમે ખૂબ નશીબદાર છો ઍમ માનજો..🙏🏻

Gujarati Blog by Chirag Vora : 111537144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now