Gujarati Quote in Quotes by pankti solgama

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળક જયારે માં ની કુંખ માં હોય ત્યારે તેનો,
પ્રેમ જણાવવા લત મારે છે અને,
તેનું વાત્સલ્ય માં અનુભવી લે છે.

જયારે બાળકો મોટાં થઈ જાય ત્યારે તેઓ,
પોતાના સ્વ બચાવ માટે લત મારે છે અને,
પોતાના રક્ષણ ની જવાબદારી લે છે.

જયારે તેજ બાળકો ને માંથે માં બાપ ની જવાબદારી આવે ત્યારે તેઓ,
માં બાપ ને તરછોડે છે (લાત-મારે) છે અને,
તે પીડા બધાથી વધારે દુખદાયી હોય છે.

#લાત_મારવી #દુખ #દુખદાયીસમય #બાળક #પગભર #અનાદર #સુવિચાર #શાયરી #સંગ્રહ #મોટીવેશન #વોસ્ટપઅપસ્ટેટસ #વાત્સલ્ય #જવાબદારી

Gujarati Quotes by pankti solgama : 111536903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now