#લાત_મારવી ,
કોરોના જેવા જીવલેણ રોગ આવતાજતા રહેશે દોસ્ત,
સ્વાર્થી ના બનતા માનવતાની મહેક ફેલાવતા રહીશુ !
સંપર્ક માં આવતા ડર લાગતો રહેશે,
મદદના ભાવ ને તોય વધારતા રહીશુ !
ધંધા ભાંગશે, નોકરીઓ છુટશે,
પણ પેટ પર લાત ના પડે એટલી મદદ કરતા રહીશુ !
હાથ આપીશુ, સાથ આપીશુ,
હિંમત વધાંરીશુ, રોગને હરાવીશુ !
બસ એક મદદનો હાથ, છોડવો પડશે કોરોનાને સાથ !