#લાત_મારવી
કરે છે સૌદો જરૂરિયાત નો,
રાખે છે પરિચય ફરિયાદ નો.
રાખે છે હિસાબ કોડી નો.
બક્ષિસ આપે લાખની.
જો હોય ચોપડે સજાવટ કર્મો ની.
નથી હોતો કોઈ નો સગો,
ગમે ત્યારે આપે દગો.
અંધારું થતાં લાત મારે સૂરજ ને,
પછી તારી તો શું ઔકાત રે માનવી!
કરે અભિમાન આજ ના સમય નો.
Mahek parwani