માં ને ગમે તેટલી લાત મારી હશે તે ઉદરમાં, સહી લેશે એ ઉમંગમાં.
હંમેશા વ્હાલના હાથ માથે ફેરવયા હશે, લાત મારી હશે તે ઊંઘમાં .
ઘડપણમાં એક આશરો તારો, તું લાત ન મારજે એના વિશ્વાસ ને.
કહીં નહીં માંગે જીવનમાં, સમર્પિત કરી દેશે પોતાના અંતિમ સ્વાસ ને.
નર
#લાત_મારવી