#કર્મ
કર્મ એટલે..??
કર્મને સીધી ભાષામાં સમજીએ.
કર્મના ત્રણ પ્રકાર :
૧.ક્રિયમાણ કર્મ
૨. સંચિત કર્મ
૩. પ્રારબ્ધ કર્મ
- ક્રિયમાણ કર્મો એટલે કર્મ બેન્કનું ચાલુ ખાતું.
- સંચિત કર્મો એટલે કર્મ બેન્કનું સેવિંગ ખાતું.
- પ્રારબ્ધ કર્મો એટલે કર્મ બેન્કનું બાંધી મુદત (fixed deposit)નું ખાતું.
( પ્રારબ્ધ એટલે નસીબ નહીં પરંતુ પોતાના જ કર્મોના ફળની લાંબા ગાળાની લેવડદેવડ.)
નોંધ- આ "કૃષ્ણનું જીવન સંગીત " ગુણવંત શાહના પુસ્તકમાંથી લીધેલા શબ્દો છે..