હા માનું છું એ વાત કે મારા ચાહકો અને મીત્રો છે અઢળક, હા ધરાવું છું એમના માટે હું મહત્વ વધારે,હોઈશ બધા માટે હું ખાશ પણ મારે પણ કોઈ ખાસ ની જરુર છે , શોધું છું કોઈ સમ જોડાયું જે હોય ફ્રી મ્ઈન્ડ અને નિખાલસ, દીલનું ભોળું છતા અતિ ચાતુર..છું ખુલ્લી કીતાબ..વાંચી સમજી ને લેજો નિર્ણય..બસ હું તો વેલકમ કરુ છું
-Raajhemant