*મળવાનું રાખોને યાર.....!*
🤝🏼🤝🏼🤝🏼🤝🏼👏🏼👏🏼
👍🏼👍🏼
*શ્વાસ પાછા નહિ મળે,*
*જિંદગી પાછી નહિ મળે,*
*તો પછી "મળવાનું" રાખોને યાર...!*
*મળી લ્યો જયારે પણ* *તક મળે*
*રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?*
*ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો*
*નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*
*કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો*
*દરેક દિનનો હોય એક યાર...!*
*જીવન જો સંગીત છે તો* 🎼🎹🎻🎸
*અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!*
*જીવન જો સંતાકૂકડી છે તો* 🤹🏼♀🤹🏼♂
*મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!* 🎭
*એક ચટાઈ, મનગમતો ખૂણો, થોડો નાશ્તો, ચાર ચાય, ચાર મિત્રો*
*આવી હોવી જોઈએ એક સવાર...!*🌤☀
*શ્વાસ પાછા નહિ મળે,*
*જિંદગી પાછી નહિ મળે,*
*તો પછી મળવાનું રાખોને યાર...!*
*ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા,*
*મળવાનુ રાખો ને યાર*
*અને જો કોઈ કારણ ના હોય તોયે*
*જૂની વાતો વાગોળવા, મળવાનુ રાખોને યાર*
⛱
*બધા મિત્રો ને યાદ......*😌🙏👏👍
*( હા પણ મડશુ કોરોના આછો થાય પછી હો)*