Quotes by Parag gandhi in Bitesapp read free

Parag gandhi

Parag gandhi

@parag7104


" મેં કર્યુ "
" હું જ કરી શકું"
અને
"મારાથી જ થાય "
આ ત્રણ ના હવન કરી દો
જીંદગી જીવવાની મજા આવશે.

*🙏Subh Savar🙏*

*પહેલાં માત્ર વચન ઉપર ભરોસો હતો નીકળેલા બોલ પર લોકો અડીખમ ઊભા રહેતા*
*હવે જમાનો બદલાયો છે એટલે કાગળ પર લખાવવું પડે છે . . . . . . . . . . .*

*🪷🪷🪷🪷 સુપ્રભાત 🪷🪷🪷🪷*

Read More

*આપણે આપણા વિશે ઓછું વિચારીએ છીએ,*

*પણ લોકો આપણા વિશે શું વિચારે છે,*
*તે માટે બહુ વિચારીએ છીએ...!!*

*શુભ સવાર*
*જય શ્રીરામ*

Read More

• *બીજાંની.........સફળતાંનો*
*અસ્વીકાર એ ઇર્ષ્યા બનશે*
• *બીજાંની.........સફળતાનો*
*સ્વીકાર એ પ્રેરણા બનશે*

Good morning 🌞

Read More

• *સંઘર્ષને આદત બનાવો*
• *સફળતા તકદીર બનશે*
good morning 🙏

*વિશ્વાસ રાખજો... એવું કહેવાનું ના હોય,*

*લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય !!* 🌹

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય.
શુભ સવાર ❤️

Read More