તું જીવે છે કે નહીં,
હું તારી યાદમાં મરું છું.
તને મારી યાદ આવે છે કે નહીં,
હું તારી યાદ માં મરું છું.
તું મિસ કોલ કરીને મિસ કરતો નથી,
હું તો તારા કોલ ની રાહ જોઈને મરું છું.
તું જ જાન..તું જ મારી ધડકન છે,
તારી હારે જ જીવવી છે જિંન્દગી.
ઓહ....!પાગલ, તું જીવે છે કે નહીં,
હું તારી યાદ માં મરું છું.
હેત