લવ ઇઝ ડ્રગ,પ્રેમ દવા છે બસ તેની માત્રા સમજવી જરૂરી છે.
તે ક્યારેક સુખ આપે તો દુ:ખ પણ આપે છે.
પ્રેમ જીવતા શીખવે છે તો પ્રેમ ભગ્ન હતાશામાં ઘેરાઈ મોતને વહાલું કરતા અચકાતો નથી. બ્રેકઅપની સ્થિતિ અઘરી છે.
જેણે આ સ્થિતિનો સામનો કર્યો હોય તેજ સમજી શકે છે, બાકી આપણે તો લખી જાણીએ