કોઈને રડાવવા સહેલા છે, અને હસાવવા એટલાજ અઘરા, હવે શબ્દો ની જગ્યા મોબાઈલે લઈ લીધી છે. પણ મજાક મસ્તી કરવાની જે મજા શબ્દો માં છે તે મોબાઇલ માં નથી, ગપ્પા રૂબરૂ મા મરાય, મોબાઇલ મા નહિ, નહિ તો એકલા એકલા રૂમ મા બેસી ને હસવું પડે અને ઘરના લોકો પાગલ સમજે.
#ઠઠ્ઠો