પુછું છું ઘણાને આ પ્લેટફોર્મ પર અને અભીપ્રાય પણ લઉ છું,જાણું છુ રદયની વાતો અને વેદના સંવેદના પણ,અને દીલ હળવું કરવાનો મોકો આપી જાણયું મારા વીશે એમનો પણ આભાર, ઘણું શીખવા મળે છે તે દરેક ગુરુ છો મારા જેમણે કંઈક ને કંઈક શીખવી જ્ઞાનની ભેટ છે આપી, દોષ્ત બની ઓળખાણ કરી તેનો પણ આભાર ,સમય સાથે બીજજી જણાયા તેમનો પણ આભાર. કયારેક લાગે કળયુગ છે હાવી જગત પર ,અને ક્યારેક લાગે સતયુગ છે આછે પણ આ ધરા પર.
-Raajhemant