થયા છે ધણાય ખાટા અને મીઠા અનુભવ મને પણ...
પરંતું ખાટા અનુભવથી શીખવા મળ્યું કોણ પોતાનું કોણ પારકું, તકલીફોથી ઘડાયો છું હું ,અને મીઠા અનુભવથી જીંદગી ને જીવી છે, યાદ આજે પણ આવે છે કોઈ મીઠી પળો ની યાદ જીવનમાં સપ્ત રંગ ફરી પુરાઈ જાય છે એ ઘડીએ, અને મધુવન બની જાય છે આ સંસાર.
-Raajhemant