બહારથી લાઈક, અમેજીગ, વાહ વાહ એ વન કહેનાર ને પ્રશ્ન છે મારો, ક્યારે કોઈના જીવનમાં ડોકિયું કરી ,પરાયા દર્દ ને પોતાનો કરી અનુભવ્યો છે કદી? કે પછી પરાયી ખુશીને પોતાની ગણી માણી છે કદી?? બસ જીવનની અસલી મજા અને અસલી ખુશી છે ત્યા..બાકી તો બધા દેખાવો અને ખોખલી ખુશી શીવાય કાઈ નથી દોસ્ત..
અનુભવી જોજો કયારેક કોઈની નજરે આ ખુદ આ પારખી..પછી કહેજો કે આ રાજે રાજની વાત કહી કે બકવાસ.
-Raajhemant