બસ મહોબત ભરીછે ખુટી ખુટી ને રદયમાં, બીજું કંઈજ નહી રેલાય આ નયનમાંથી હેત અને સ્નેહરસ સીવાય, તુ કર યા ના કર યકી બસ આજ હકિકત છે મારી, કોઈ પ્રેમથી કહીદેને કે તમારો જીવ મને આપીદો મારે જરુર છે એની, તો દોષ્ત મહોબત ની કસમ ,કાળજું નીકાળી એ ધડીયે સામે ધરી દઉ.
-Raajhemant