Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મિત્રો છે અનમોલ,અમુલ્ય #રત્ન ;
એમને મેળવીને થઇ ગયો છું હું ધન્ય;

કોઇ છે માણિક્ય જાણે કે ચાણક્ય;
કોઇ છે મોતી તમસમાં કોઇ જ્યોતી;

કોઇ છે કોરલ અજબ છે એનું મોરલ;
કોઇ છે નિલમણી ખમીરના એ ધણી;

કોઇ છે પુંખરાજ જેના ઉપર છે નાઝ;
કોઇ છે હીરા હર એક કામમાં શુરવિરા;

કોઇ છે નિલમ સહન ના કરે એ જુલમ;
કોઇ છે ગોમેદ કિલ્લા ભેદે હોય અભેદ;

કોઇ છે લસણ ખૂબ છે એની સમજણ;
કોઇ છે નગીના જે કાઢી નાખે છે પસીના;

મિત્ર જીવનમાં ફેલાવે સુવાસ બની ઇત્ર;
મારા મિત્રો મારા જીવનના રંગીન ચિત્રો;

#રત્ન

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111533973
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now