લાગણીઓને તારી માન આપી શકું ,તારા વીચારોને વેગ આપી શકું , અને તારી ઉરમીયોમાં સંગીત પુરી શકું ,વીચારુ છું તારા માટે હું શું શું કરી શકું ..મળશે જે દિવસે મોકો તે દીવસે આભમાં ટમ ટમતા તારલાઓને તોડી લાવું , છે બધી કલ્પનાની વાતો પણ કલ્પનામાં પણ તારા જ વીચાર આવે તે રીતે એ અજનબી દોષ્ત તુજમાજ ખોવાઈ જાઉ.
-Raajhemant