#ઈસુ
ઈ એટલે ઈશ્વર
સુ એટલે સુવિચાર ઈશ્વર ના સુવિચાર ઈસુ
હે ઈશુ , દયા, કરુણા અને ક્ષમા થી ભરેલા તારા હદયમા મને સ્થાન આપ, તે તો તને કાંટાળો તાજ પહેરાવી દઈ જીવતા વધસ્તંભ પર ચઢાવી દેનાર લોકોને પણ ક્ષમા આપી ને ઈશ્વર ને પાથઁના કરતા કહ્યું હતું કે હે ઈશ્વર આ લોકો શું કરે છે તેની તેમને ખબર નથી, માટે તેમને માફ કર. આટલી હદયની વિશાળતા...,.,
અમે માનવી ઓ તો કોઈની નાની એવી ભુલ ની પણ માફી નથી આપી શકતા. માટે ,
મનમાં ચાલતા સારા વિચારો પર તમારી કૃપા રહે, અને
ખરાબ વિચારો પર કાબુ રહે તેવી માનવ જીવન પર કૃપા
વરસાવો.