બધા તો લખીને બીજાના હ્રદય સુધી પહોંચવા માટે મથે છે...
હું તો વાંચીને બધા ના હ્રદય સુધી પહોંચવા નો પ્રયત્ન કરીશ...
બીજા તો પ્રતિભાવ આપીને ભુલી જશે તમારી રચનાઓ..
હું તો 'પ્રેમભાવ' આપીને વારંવાર વાચવાનો પ્રયત્ન કરીશ...
બીજા તો સમય આપીને પણ વળતર માંગી લેશે તમારી પાસે...
હું તો તમારી રચનાઓ ને જ અમુલ્ય ઘરેણું સમજીશ...
"ધ્યેય"
-Prakash Domadiya