જે દુનિયા ઈસુને પણ વધસ્તંભ પર ચડાવતા ખચકાટ ન અનુભવતી હોય એની પાસે સહાનુભૂતિની અપેક્ષા રાખ્યા વગર જ આત્મનિર્ભર બનવાની કોશિશ કરવી.
ક્યાંક એવું ન બને કે મદદ કરનાર જ પાછળથી ડુબાડે. આપણે જોઈએ જ છીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને કેટલા બધાં લોકો આત્મહત્યા કરે છે. આ એ જ લોકો છે કે જેઓ પહેલા મદદ કરે છે અને પછી હેરાન કરે છે.
માટે સાવચેત રહેવું જરૂરી છે.
#ઈસુ