ઈસુ કહો કે રામ,
નાનક કહો કે અલ્લાહ,
છે તમામ ધર્મ એકસરખા,
તો પણ રાચતા રહ્યા આપણે હીન્દુ અને મુસલમાનોમાં?
આપણે કેમ ન રાખી શકીએ સર્વ ધર્મ સમભાવ?
છે તો સર્જનહાર એક જ,
બસ ધર્મ પ્રમાણે નામ ફક્ત તેમના બદલાય છે,
અને આપણે જ છીએ તેનું સર્જન,
તે છતાં કરીએ ભેદભાવ?
#ઈસુ