બહું ના વિચારો ..એક વાત માટે સમજાવું છું..
કયા ભેગા થવાસે એ વીચારે સંબંધો નું ગળું ના દબાવો, હરરોજ સાથે રહેનાર પણ કયારેક એ રીતે બીછડેછે કે નથી ફરી ભેગું થવાતું ,તો ના હોય શક્ય એ પણ ઘણીવાર ઐ રીતે સામે છે ભટકાતું ,ધારો એટલી દુનીયા નાની પણ નથી અને વીશાળ પણ નથી.
-Hemant Pandya