મે તો બસ એક આત્મીયતા કરવાનો પ્રયાસ માત્ર કર્યો છે, તમારી શું છે તૈયારી હુ તો રહું છું સજ્જ હંમેશા, આમ તો રહું છું બહું મસ્ત મારી દુનિયામાં પણ કયારેક કયારેક નવા દોષ્તોની સોધમાં તમારા જીવનમાં ડોકિયું કરી પણ જોઉ છું , મળી જાય રદયમાં કયાક ખુણામાં પણ સ્થાન તો ત્યા પણ હું રહી લઉ છું ,આતો છે જીવન મીત્રો જેવું જયા જે રીતે જીવવા મળે હસતા રમતા જીવી લઉ છું..અને હા નીખાલસ જ છે સ્વભાવ કે ગુણધર્મ મારો એને હું કયા છોડું છું.
-Hemant Pandya