મળે છે લોકો મને પણ અજબ પ્રકારના, પણ ફર્ક એટલો કે હું સામે ચાલી લોકો સમક્ષ જાઉ છું , કારણ કે મને માનવ મહેરામણ ગમે છે તેમની સાથે રહેવું અને જીવવું ગમે છે, એ અલગ વાત છે સ્વભાવે વર્તે છે અલગ અલગ રીતે , ક્યારેક ખારા તો કયારેક મીઠા અનુભવ થાય છે, પણ હું મારા ગુણધર્મ મેળાપી પણાના નથી ભુલતો, જયા જીવવા મળે જીવી લઉ, કંઈ શીખવા મળે શીખીલઉ ક્યારેક માન અપમાનના ધુંટ પણ પઈ લઉ, બધા પાસે એક સરખી આશ તો ન રખાય ને ,બસ આ શીખી લીધું છે જીવનમાં ,કે અંતર મુખી કે બાહ્ય મુખી રહેવા કરતા ઉભય મુખી થઈ ને રહેવું જેવો સમય તેવું બની જવું
-Hemant Pandya