જેને કોઈનું જીવનજ મહેકાવવું છે તેને ગુલાબનું ઉદાહરણ કાફી છે,
ફુલ બની આખોને મુસ્કાન આપે છે, સુવાસ થી મનને મહેકાવે છે, નીચોવીને અતર બનાવે તો પણ સુવાસ એ ફેલાવે છે, અને ભેળવી મોરસને રાખે તડકે તો ગુલકંદ બની મીઠાસ સાથે મહેક ફેલાવે છે.લોકો ગમે તે અખતરા કરે પણ તે તેનો ગુણધર્મ નથી છોડતું કે નથી ઉફ કરતું અને માટેજ ગુલાબને કોઈ ફાલતું નથી કહેતું
-Hemant Pandya