જે છુટી ગયું જીવનમાં તે ગઈ કાલ માટે આજને ન બગાડો, જરા સોધજો તમારી આસપાસ તમારા જેવું આ રીતેજ પીડિત મળી જશે, એક ભાગ તમે બનજો એનો, તેની અધુરાઈ પુરી કરતા તમે અપૂર્ણ માથી સંપુર્ણ બની જશો, એકજેષ્ટ થાય નહી દોષ્ત કરવું પડે..
આજ છે જીવન, કોઈને જીંદગી કે ખુશીયા આપવાથી આપણી ઘટે નહી વધેજ હંમેશા, પણ હા સામે પાત્ર જોવું જોઈએ,
-Hemant Pandya