મર્મ સમજીલો દોષ્તો જીંદગી નો છે બહું કડવી વાસ્તવીક્તા..
છે જીવન ત્યા સુધી જ છે સહું સંબંધો પછી હું કોણ તમે કોણ...
બહું અરમાનોથી સજાવેલ આશીયાનું પણ મર્યા પછી નથી સંગ્રહતું..
અને ગમે તેવા સગા હોય તો પણ બે ધડી આશું પાડી વ્યા જાય છે, પાછળ કોઈ નથી મરતું ,
સાગર જેવો સાગર ડુબતાને ડુબાડે છે, પણ મર્યા બાદ લાશને કીનારે છે ખસેડે તે પણ નથી સંગ્રહતો..
માનવીના મનતો છે એ રીતે ઘણા ટુકા..મતલબ નીકળ્યા પછી એ કોઈનેય દિલમાં તો શું રાખે, આખે દેખવા પણ નથી માગતા..
બહું કડવી છે જીવનની કરુણતા દોષ્ત, મુત્યું લોકમાં જીવન છે બસ સ્વાર્થ ની સગાઈ મર્મ સમજી ગયા તો ભવસાગર તરી ગયા સમજો.
-Hemant Pandya