Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"pic click"

લાવ એક pic click કરી લવું, ઢળતી સાંજ ની સમા ને મારા કેમેરા દ્વારા ઢાળી લવું, લાવ એક pic click કરી લવું..!

આમ તો આ ખૂબસૂરત દુનિયા માં અઢળક છે ખૂબસૂરત ચીજો, પણ તારા ચેહરા પર ની ઢળતી ઝૂલ્ફો નું, લાવ એક pic click કરી લવું..!

શું નવાઝું હું એક ખૂબસૂરત હસીન મંઝર ને, જેણે ખુદ ઈશ્વરે નવાઝી છે. છતા ભાવિ પેઢી માટે, લાવ એક pic click કરી લવું..!

ઉંચા શિખર પર સુ રંગીન આ નજારો લાગે છે, હવે તો બે ચાર કલરવ ના, લાવ એક pic click કરી લવું..!

"સ્વયમભુ" મને ખુદ ની pic click કરવી નથી ગમતી, click કરેલી બાકીની ચાંદ જેવી તસવીરમાં મને દાગ બની રેહવું ગમશે નહી, માટે હજુ તારી ખૂબસુરતી નું, લાવ એક pic click કરી લવું..!

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111532254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now