હા ઝંખુ છુ દોષ્તી પ્રેમ, સાથી સંગાથી ,સથવારો માનવનું મહેરામણ ,ભાઈ બંધો અને પ્રીતમ પણ, હશી ખુશી પ્રેમ આનંદ અને શાંતી પણ, જીવું છું મન મોજી બનીને મોજમાં કયા કોઈનેય નડું છું , જોડાઈ શકો તો વેલકમ કરુ છું, જેવો જેવી રીતે વહેવાર ચોક્કસ ડબલ સામે ધરીશ, યાર સત્ય કહેવામાં કયા ડરુ છું. શું લઈ ને આવ્યા શું સાથે લઈ જવાના ,બસ જીવીલો બીન્દાસ એ રીતે કે પાછળ યાદ કરે કે ના દોસ્ત જીવી જાણ્યો તે જીંદગી બીન્દાસ હશી ખુશી થી.અરે યાર હસે કાઈ સચ્ચાઈ ત્યારે તો આરીતે બીન્દાસ કહું છું. પણ જો ના મળ્યો હોત સામે પ્રેમ અને લાગણી તમ જેવા દોષ્તોની તો આ હશી થોડી મુખ પર છલકતી હોત.
-Hemant Pandya