પોતાના ને તો બધા ચાહે, પણ હુ તો અજાણ્યામા પોતાના શોધું છું ,પ્રેમ કરવા જન્મ લીધો છે આ ધરા પર, માટે સહું કોઈને વ્યક્તિ ગત કહી રદયને આગળ ધરુ છું. મળ્યા હશે તમને કંઈ રંગના લોકો ,પણ દોષ્ત હું જેવો બહાર દેખાઉ છું તેવો રદયથી પણ ચોખ્ખો બની નેજ રહું છું.
-Hemant Pandya