*ભાઈ-બહેન એટલે,,,*
*રાઈ-જીરાનું કોમ્બીનેશન* *વઘાર કરતી વખતે રાઈ-જીરુ* *જ્યારે તેલમાં નાખીએ ત્યારે,* *તતડતા હોય....*
*વધારે નજીક જાવ તો તમને..*
*પણ દજાડે.*
*એમ ભાઈ-બહેન બંને...*
*એકબીજા સાથે રમશે....,* *ઝઘડશે, તતડશે.....*
*એકબીજામાં એવાં.....* *ગુલતાન હશે કે,,,,,,,*
*બહારનું કોઈ એમની....* *નજીક જાયતો એને........* *એકાદ ચમકાવી પણ દેશે.*
*પણ એક વાત સાચી કે,,,,* *જેમ રાઈ-જીરા વગર,,,,,,,* *દાળ-શાકનો સ્વાદ ન આવે..*
*એમ કુટુંબમાં પણ,,,,,,,,* *ભાઈ-બહેન વગર મજા ન આવે.*