દોષ્ત સામે થી ચાલીને આવનાર ની રિસ્પેક્ટ કરતા શીખો.. અરે એના વિચારો કે એ કોણ છે, એ વિચારો કે આપણને માન અને લાગણી આપી તો છે..
જરા વિચાર કરો ..આ જગતમા કેટ કેટલા એકથી એક ચડિયાતા મોડેલ છે ,શું ફરક પડે કોઈ મળે કે ના મળે, હજારો આવે જાય મારા તમારા જેવા, પણ જરા દેખો કોઈને આપણી રિસ્પેક્ટ તો છે.
-Hemant Pandya