શું કરુ દોષ્ત, સ્વભાવ છેજ પહેલેથી એટલો સરળ અને સાદો, કે લોકો સત્ય ને સ્વીકારી નથી સક્તા અને સક કરે છે, કહું આટલું સરળ તો પણ એમા સંકા કરે છે..
એક વાર જે કહું છું તે પર વિશ્વાસ તો કરી જુઓ. અરે માણસ છું મને વહાલી છે મારી ખુમારી. માટે વચનનો પાકો છું.
-Hemant Pandya