બહું થાકી અને હારી ગયો છું પોતાના કહેવાતા પરીજનોથી, એક છે જે જીવ બાળનાર છે,અને બીજા જીવ બાળનાર.
હવે તો મળે કોઈ એવું સાથી કે જે હોય કંઈક અલગ અને અદ્ભુત, જે ગેપ રાખી છે પોતાનાએ તે આવીને પુરી કરે. યાર જીવી લેવા માગું છું કંઈક આ દુનીયાથી અલગ કંઈક પોતાની સ્ટાઈલમાં, જયા કોઈ સંબંધો ની મર્યાદા ના હોય કે ના હોય કોઈ દુનીયાદારીની રોક ટોક..કોણ જાણે જીંદગી કેટલી હશે બાકી ..કાલ નો દિવસ ઉગે પણ આપણી આંખો ન ખુલે.
-Hemant Pandya