મિત્ર એક અનમોલ રતન છે, એ અનમોલ રતન ક્યારેય ખોવાતું નથી, પણ અમૂક વાર તેની પર ધૂળ જામી જાય છે, એ કદાચ પૈસાની, ડિગ્રીની કે, પછી અભિમાનની પણ જ્યારે આ બધા બંધનો માથી છુટી એને ભાન થાય છે, કે, આનાં કરતાં મિત્રોની સોબત વધુ ચેન આપે છે, બસ એટલાં માટે ફરીથી મિત્રોને યાદ કરવા જ આ દિનની ઉજવણી થતી હશે ને.