Dedicated to all My friends
જેને યાદ કરું અને ચહેરા ઉપર સ્મિત આવી જાય..
જને મળવા માટે appointment ના લેવી પડે..
જેના માટે કોઈ ખરાબ શબ્દ ના નિકળે પણ જેની પાસે હુ ગંદી ગાળો પણ બોલી શકું...
જેની જોડે ચાની કિટલી ઉપર બેસીને આખી દુનિયાની સફર કરી લઊ..
જેના કોઈ પણ સુખ, દુખના પ્રસંગમા હુ હાજર હોવુ..
જેને મારે.કોઈ ખુલાસો કે સફાઈ ના આપવી પડે અને
જે મને મારા કરતા વધારે જાણે છે..
ઍવો મિત્ર છે તુ...
Thanks for being my friend. Thanks for ENRICHING my life. My life wouldn't have been same, if we wouldn't have been friends.
Thanks for everything.. Wish we remain friends not only in this life, I pray GOD to give u as a friend even in next life.
Happy friendship day
🙏🙏🙏🙏