દિલની વાર્તા જો દોસ્ત સાથે કરવા ની હોય
તો દિવસ ના આઠેય પ્રહર ઓછા પડે..
લટાર મારવા જો દોસ્ત સાથે જવાનું હોય
તો ધરતી ના દરેક ખુણા ઓછા પડે..
કાંઈક જો દોસ્ત વિશે લખવુ હોય
તો લાખો કાગળ ને શાહી પણ ઓછા પડે..
સમય જો દોસ્ત સાથે વિતાવા નો હોય
તો હજારો lockdown પણ ઓછા પડે..
Happy friendship day 🌹