આજ કાલ છોકરી માટે સંબંધ જોવાનું ચાલુ કરે ત્યારે
મા-બાપ છોકરા ને ઘરનું મકાન, ધંધો સારો, મોટી ગાડી, ઘરની અંદર બધી સગવડો એ બધી પૂછપરછ કરે છે.
પરંતુ છોકરા નાં સંસ્કાર કેવા છે,
એ કોઈ નહીં પૂછે.
દિકરી નાં મા-બાપ ને એટલું જ કહેવાનું કે ઘરમાં સારું નહીં હોય તો છોકરો સારો હશે સારું થશે,
પરંતુ છોકરો સારો નહીં હોય તો ક્યારેય સારું નહીં થાય.
#પૂછપરછ