Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂછપરછ કરીને તો વ્યાપાર થાય,
દોસ્તી એ તો અણધાર્યો સંબંધ છે,,
જે તમારા જીવનમાં કોઈપણ
મકસદ વગર પ્રવેશે છે અને,,
પછી એ જ જીવનનો પર્યાય બની જાય...

મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના 💐🎊🎉

♡ તમન્ના ♡

#પૂછપરછ

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111528838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now