હસ્તું રમતું એક ઝણકતું ઝરણું......
નીકળ્યું નદી કોતરમાં જેમ તરણું.
રસ્તે મળ્યો ખરે મનોહર અગાઢ...
એક સમન્દર ચીતરાયો રે અફાટ.
વારિ શોધે ક્યાં ખોવાયું ઝરણું....
નયન પુછે રે ક્યાં ગયો ધુંધવાટ?.
આ જન્મ મહતા એમ જ મળે છે...
સેવ્ય વામન જયારે બને છે વિરાટ.
✍️હેત