#સલામ
વીર જવાનો જે સરહદ પર આપણા દેશ નું રક્ષણ કરી રહ્યા છે એને તો સો સો સલામ પણ ઘરે રહીનેે એ વીર જવાન ની પત્ની, માં, અને એમના બાળકો જે વિરહ ની વેદના વેઠે છે એને હજાર હજાર સલામ!!
એ નવોઢા કે જે નવ પરિણિત છે એની વિરહ ની તો કસોટી થાય છે. આમ રસ્તા પર્ મીટ માંડી ને રાહ જોવી એતો અને જ ખબર પડે જેની પર વીતે. એ નવોઢા ને સલામ!! એક આખું ઘર જાણે એક પ્રકાર ની લડત લડે છે.!!..