#સલામ આ દેશ ના જવાનો ને #સલામ માદરે વતન માટે પોતાની આહુતિ આપનાર ભારત ના વીર સપૂતો ને, #સલામ તેની જનેતાને જેને પોતાના વિરો ને દેશ માટે પોતાનાથી અલગ કર્યા, #સલામ એવા તમામ નાગરિકોને કે જે આ દેશ માટે પોતાનું વ્યક્તિત્વ કુરબાન કરવામાટે જજુમી રૈયા છે.
#સલામ