*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
3️⃣0️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તમારી વ્યક્તિ માટે તમે સૌથી વધુ મહત્ત્વના છો. તમારી એક વાત, તમારા થોડાક શબ્દો, તમારો મધુરો સ્પર્શ અને તમારો સાથે હોવાનો અહેસાસ બધો જ ખાલીપો પૂરી દેતો હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*