હે પ્રભુ તને જેટલી વાર સલામ કરુ,
એટલું ઓછું છે આ દુનિયામાં મારા માટે....
આપ્યો તે જન્મ આ દુનિયામાં એ માટે,
હે પ્રભુ તને જેટલી વાર સલામ કરુ.....
આપી તે માનવતા આ દુનિયામાં એ માટે,
હે પ્રભુ તને જેટલી વાર સલામ કરુ....
આપ્યો તે ખૂશ પરિવાર આ દુનિયામાં મારા માટે,
હે પ્રભુ તને જેટલી વાર સલામ કરુ....
આપ્યું તે સુંદર દિલ દિલ દુનિયામાં મારા માટે,
હે પ્રભુ તને જેટલી વાર સલામ કરુ....
રાજેશ્વરી
#સલામ